Monday, May 22, 2023

GSEB SSC-HSC RESULT UPDATE: ધોરણ 10 અને 12 નું પરિણામ, આ તારીખે આવશે પરિણામ

બોર્ડના પરિણામને લઈને મોટા સમાચાર: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઈને મોટા સમાચાર, જૂનના પ્રથમ અઠવાડીયામાં જાહેર થઈ શકે છે પરિણામ. ધો 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામ થશે જાહેર, જૂનના પ્રથમ અઠવાડીયામાં પરિણામ થશે જાહેર, હાલ માર્કસની ડેટા એન્ટ્રીનું કામ છે ચાલુ,

GSEB SSC-HSC RESULT UPDATE

માર્ચ મહિનામાં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક (GSEB) શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ જૂન મહિનામાં જાહેર થઈ શકે છે. વિગતો મુજબ ધોરણ 10 અને 12ના પરિણામો જૂનના પ્રથમ અઠવાડીયામાં જાહેર થઈ શકે છે.

પરિણામને લઈને નવા અપડેટ મુજબ

મે મહિનાના ચોથા સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10નું પરિણામ પણ મે મહિનાના ચોથા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. જોકે, હવે આ મામલે નવું અપડેટ આવ્યું છે.

મેં મહિનાના અંત સુધીમાં તૈયાર થશે માર્કશીટ

GSEB SSC/HSC RESULT UPDATE: ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના પરિણામના જૂનના પ્રથમ અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. હાલ વિદ્યાર્થીઓના માર્ક્સની ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે. મે મહિનાના અંત સુધીમાં ડેટા એન્ટ્રી અને માર્કશીટ તૈયાર થઈ જશે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ– Check GSEB Result Online 2023

  • સ્ટેપ 1- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
  • સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2023 અથવા GSEB SSC Result 2023 લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 4- GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.
નોંધ: ધોરણ 10/12 ના રિઝલ્ટ બાબત સમાચારના અમે ખાતરી કરતા નથી, અમારી વેબસાઈટ વિવિધ સમાચારોના માધ્યમથી એકત્રીક કરી તમારા સુધી સમાચાર પહોંચાડે છે. આભાર,



from Aapanu Gujarat :: An Official Website https://ift.tt/y87pXZa
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments: