Diwali Date 2023 | Festival List 2023
Diwali Date 2023 | Festival List | Navaratri Date 2023: શ્રાવણ માસ ના અંત થતા જ તહેવારો ની લાઈન લાગી જાય છે. હાલ શ્રાધ પછી તહેવારો શરુ થઇ જશે. હવે નવરાત્રી શરુ થવાના હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. નવરાત્રી બાદ અને દિવાળી સુધી જાહે તહેવારો ની લાઈન લાગી જશે. અહી અમે આપને તમામ હવે આવતા તહેવારો ની અને અન્ય વિગતોનું લીસ્ટ અહી આપેલ છે. જે આપને ખુબ ઉપયોગી નીવડશે.
Diwali Date 2023
આપણા દેશ માં પુરા વર્ષમાં ખુબ અગત્યનો કોઈ તહેવાર હોય તો એ છે દિવાળી. દિવાળી હિન્દુ પંચાંગ મુજબ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. દિવાળી આપણા દેશમાં ખુબ ધામધૂમ થી ઉજવાય છે. Diwali Date 2023 ની વાત કરીએ તો આ વર્ષે 13 નવેમ્બર ના રોજ દિવાળી છે. અને તેના બિજે દિવસે એટલે કે 14 નવેમ્બરે હિન્દુ પંચાગ મુજબ નુતન વર્ષ Happy New Year હોય છે.
Festival List
28 ઓક્ટોબર 2023 (શનિવાર): અશ્વિન મહિનામાં ઉજવાતી પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે, ખીરને તથા દુધ પૌઆ તૈયાર કરીને રાત્રે ખુલ્લા આકાશમાં રાખવામાં આવે છે, જેથી તે અમૃતની ગુણવત્તા મેળવે છે.
નવરાત્રી બાદ વર્ષના અંતે આવતો સૌથી મહત્વનો તહેવાર એટલે દિવાળી. દિવાળી પર ઘણા તહેવારો એકસાથે આવે છે. જે નીચે મુજબ છે.
વાઘબારસ: વાઘબારસ આસો વદ બારસ ના દિવસે એટલે કે 11 નવેમ્બર ના રોજ છે.
ધનતેરસ: ધનતેરસ આસો વદ તેરસ ના દિવસે એટલે કે 11 નવેમ્બર ના રોજ છે.
કાળીચૌદસ: કાળીચૌદસ આસો વદ ચૌદશ ના દિવસે એટલે કે 12 નવેમ્બર ના રોજ છે.
દિવાળી: Diwali Date 2023 જાણવાની બધાને આતુરતા હોય છે. દિવાળી એ આખા દેશમા હર્ષોલ્લાશ થી ઉજવાતો તહેવાર છે. દિવાળી આસો વદ અમાસ ને દિવસે આવે છે. આ વર્ષે દિવાળી તારીખ 13 નવેમ્બર 2023 ના રોજ છે.
નુતન વર્ષ દિન: દિવાળી નો બીજો દિવસ એટલે કે નવા વર્ષ ની શરૂઆત. નુતન વર્ષ કારતક મહિનાનો પ્રથમ દિવસ ગણાય છે. નુતન વર્ષ તારીખ 14 નવેમબર 2023 ના રોજ છે.
ભાઇબીજ: ભાઇબીજ આસો મહિનાની સુદ બીજ ના દિવસે એટલે કે 15 નવેમ્બર ના રોજ છે.
લેટેસ્ટ રંગોળી ડિઝાઇન
રંગોળી ડિઝાઇન pdf 1 અહીં ક્લિક કરો
રંગોળી ડિઝાઇન pdf 2 અહીં ક્લિક કરો
રંગોળી ડિઝાઇન pdf 3 અહીં ક્લિક કરો
રંગોળી ડિઝાઇન એપ 2023 અહીં ક્લિક કરો
from Aapanu Gujarat :: An Official Website https://ift.tt/V5CuPxD
0 comments: